મધ્યપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત થયા હતા. ચારને ઈજા પહોંચી હતી. એમાંથી ત્રણની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આસામમાં પૂરપ્રકોપથી વધુ સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો.
મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડવાના બનાવો બન્યા હતા. છીંદવાડા અને સીઓની જિલ્લામાં વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત થયા હતા. ચારને ગંભીર ઈજા પહોંચી હતી. હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં યલ્લો એલર્ટ જારી કર્યો હતો.