નાઇજીરિયામાં બોની આઇટર એન્કરેજ ખાતે જહાજને બાનમાં લીધા બાદ પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ કરાયું છે. ૧૬ દિવસ પહેલાં અપહરણ કરાયેલા આ પાંચ ભારતીયો ક્યાં છે તે અંગે કોઈ જાણકારી હાંસલ થઈ નથી. અપહૃત અંકિતના કાકા ભૂપિન્દર ગુલિયાએ જણાવ્યું હતું કે, અમે જહાજના માલિક અને કંપની બંનેનો સંપર્ક કર્યો છે. અમે અંકિતને નોકરી પર રખાવનાર એજન્ટને રજૂઆત કરી પરંતુ અમને કોઇ નક્કર માહિતી અપાઇ ન હતી.