રાજ્યમાં ફરી એકવાર મહા વાવાઝોડાની દહેશત છે. 'મહા' વાવાઝોડાથી ગુજરાતને ખતરો છે. `મહા' વાવાઝોડું ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 'મહા' વાવાઝોડું 6 અને 7 નવેમ્બરે ગુજરાતના કિનારે ટકરાવાની સંભાવના છે. જેની હવામાન ખાતાએ આગાહી કરી છે લક્ષદીપથી ઉદભવેલું 'મહા' વાવાઝોડું પોતાની દિશા બદલી રહ્યું છે.