ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. રોહિત શર્મા ફિટ થઈ ગયો છે અને હવે તે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ અંતિમ બે ટેસ્ટ મેચમાં રમી શકે છે. રોહિત અનફિટ થવાના કારણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર નહોતો જઈ શક્યો. આજે રોહિતના ફિટનસને લઈ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)એ પોતાનો ફાઇનલ રિપોર્ટ BCCIને સોંપી દીધો. રિપોર્ટ મુજબ રોહિત ફિટ છે અને તે હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જઈ શકે છે. રોહિત હાલ મુંબઈમાં છે.