ભારતીય સેનામાં ધીરેધીરે મહિલાઓની નિયુક્તિ થઇ રહી છે. અને, દેશની રક્ષાકાજે હવે મહિલાઓ પણ અગ્રેસર બની રહી છે. ત્યારે વિશ્વની સૌથી ખતરનાક અને વિશ્વના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર પર એક મહિલા કેપ્ટનની નિયુક્તિ કરવામાં આવી છે. આ સમાચારે દેશની મહિલાઓની સિદ્ધિને વર્ણવે છે