Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાના સત્રના આરંભે કોંગ્રેસના ધારાસભ્યોના સુત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલ કોહલીને સાતેક મિનિટમાં જ પ્રવચન ટુંકાવવુ પડયુ. બરાબર એ વખતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગૃહને સાયલન્ટ મોડ એટલે કે 10 કે 15 મિનિટની રિશેષ જાહેર કર્યા વગર જ રાજ્યપાલને વિધાનસભા ગેટ સુધી મુકવા નિકળી ગયા. આ તરફ અધ્યક્ષની ખાલી ખુરશી વચ્ચે ત્રણેક મિનિટ સુધી રાજેન્દ્ર ત્રિવેદીના પરત આવવાની રાહ જોઈ રહેલા ટ્રેઝરી બેન્ચ અને વિપક્ષની પહેલી હરોળના કેટલાક ધારાસભ્યોએ જાતે જ 15 મિનિટનો વિરામ જાહેર કરીને ગૃહ બહાર ચાલતી પકડી લીધી હતી. આમ વિધાનસભાના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત થયેલી આ પ્રકારની ચૂકથી સિનિયરો પણ અવાક થઈ ઉઠયા હતા. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ