Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના બેટસમેનોનો ધબડકો થયો છે.
ત્રીજા દિવસની રમતની શરુઆતમાં જ 55 રનમાં સાત વિકેટો ગુમાવતા પહેલી ઈનિંગમાં ભારત 327 રન પર ઓલ આઉટ થઈ ગયુ છે. બીજા દિવસની રમત વરસાદે ધોઈ નાંખ્યા બાદ ત્રીજા દિવસની રમતનો પ્રારંભ થયો ત્યારે ભારત 3 વિકેટના ભોગે 272 રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતુ.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ