નાગરિકતા સંશોધન બિલ પર સંસદમાં કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષને ફટકો આપ્યા બાદ આજે શિવસેના એક વખત ફરીથી કંઈક એવું કરશે, જેનાથી તેની સહયોગી પાર્ટીઓ નારાજ થઈ શકે છે. વાસ્તવમાં નાગરિકતા સંશોધન કાયદા પર સમગ્ર દેશમાં વ્યાપક આક્રોશ વચ્ચે આજે મંગળવારે વિપક્ષી પાર્ટીઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવાનું છે. જોકે શિવસેના આ પ્રતિનિધિ મંડળનો હિસ્સો નહી હોય. શિવસેના નેતા સંજય રાઉતે આ જાણકારી આપી છે.