પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાઇ ગયું હતું સાથે જ ઉત્તર પ્રદેશના ત્રીજા તબક્કાનું મતદાન પણ રવિવારે પૂર્ણ થઇ ગયું હતું. પંજાબમાં હિંસાની કોઇ મોટી ઘટના વગર શાંતિપૂર્વક 117 બેઠકો માટે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 63 ટકા જેટલુ મતદાન યોજાયું હતું.
જ્યારે ઉત્તર પ્રદેશમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં ત્રીજા તબક્કા માટે 60 ટકા મતદાન યોજાયું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ અખિલેશ યાદવ પર પિતા પર અત્યાચાર ગુજારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.