અમદાવાદ-અયોધ્યા વચ્ચે પ્રથમ ફ્લાઇટનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદ એરપોર્ટ પર કેક કાપીને ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પ્રથમ ફ્લાઇટમાં વિદેશથી આવેલા મુસાફરોએ પણ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.