ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે રવિવારેથી પાંચ વનડે મેચની સીરીઝ શરૂ થવા જઇ રહી છે. બંન્ને ટીમો 19મી વાર દ્વિપક્ષીય વનડે સીરીઝમાં એકબીજા સામે લડવા માટે મેદાને ઉતરશે. અત્યાર સુધી 18 સીરીઝમાં ભારતે 10 અને વેસ્ટઇન્ડિઝએ 8 મેચ જીતી છે. કુલ મેચોની વાત કરીએ તો બંન્ને ટીમો વચ્ચે અત્યાર સીધીમાં 121 વન ડે મુકાબલા થયા છે. જેમાંથી ભારતને 61 અને વેસ્ટઇન્ડિઝને 56 મેચ જીતી છે. ત્યારે બંન્ને ટીમો વચ્ચે એક મુકાબલો ટાઇ થયો હતો. જ્યારે ત્રણ મેચ રદ થઇ હતી.
ભારતીય ટીમ અત્યાર સુધીમાં 948મેચ રમ્યું
ભારતે અત્યાર સુધીમાં દુનિયામાં સૌથી વધારે 948 વનડે મેચ રમ્યા છે. અને વેસ્ટઇન્ડિઝ સામે 21 ઓક્ટોબરમાં પહેલી અને 24 ઓક્ટોબરે બીજી મેચ રમાવા જઇ રહી છે. એટલે 24 ઓક્ટોબરે 950 વનડે મુકાબલો રમાવા જઇ રહ્યા છે. અને ભારત સૌથી વધારે મેચ રમનારો પ્રથમ દેશ બની જશે, જ્યારે સૌથી વધુ મેચ રમાવામાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા (918) છે.