ઓડિશામાં કોરોના વાયરસથી સંક્રમિત થયો હોય તેવો પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યો છે. ત્યાં એક વ્યક્તિ 10 દિવસ પહેલા જ ઈટાલીથી પરત ફર્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે 33 વર્ષનો આ રિસર્ચર દિલ્હીથી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને ભુવનેશ્વર પહોંચ્યો હતો. આ દરમિયાન તે 129 લોકોના સંપર્કમાં આવ્યો હતો જેમાંથી 76 તેમના સહયાત્રીઓ હતા. ત્યારબાદ રેલવેના ટીટીઈ સહીત અન્ય સ્ટાફના લોકોએ સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં લોકોને મોકલી આપ્યા છે. તેના આ ખુલાસા બાદ આરોગ્ય વિભાગમાં ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.