ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 25 અને 26 સપ્ટેમ્બરના રોજ ‘ભારત ડ્રોન શક્તિ 2023’નું આયોજન કરવામાં આવ્યું છે. હિંડન એરફોર્સ સ્ટેશન પર આયોજિત આ બે દિવસીય કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભાગ લીધો હતો, જ્યાં તેમણે ‘સર્વ ધર્મ પૂજા’માં ભાગ લીધો હતો. આ પ્રસંગે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી, એરફોર્સ અને એરબસના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.