નાગરિકતા સંશોધન કાયદા (CAA) સામે યુપીમાં થયેલા તોફાનો દરમિયાન ચોંકાવનારી ઘટના ઘટી હતી. ફિરોઝાબાદમાં હિંસક પ્રદર્શન દરમિયાન તોફાનીઓએ પોલીસ કોન્સ્ટેબલ વિજેન્દર કુમાર પર ફાયરિંગ કર્યુ હતુ, ગોળી એટલી શક્તિશાળી હતી કે, કોન્સ્ટેબલે પહેરેલા બુલેટપ્રૂફ જેકેટની આરપાર નિકળી ગઈ હતી પરંતુ યુનિફોર્મના ખિસ્સામાં રહેલા સિક્કાથી ભરેલા વોલેટ પર ટકરાઈ હતી. વોલેટમાં સિક્કાના કારણે ગોળી અટકી જતા કોન્સ્ટેબલનો જીવ બચી ગયો હતો.