હાલમાં ગુજરાતમાં શક્તિના પર્વ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. રાજ્યભરમાં ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ દરમિયાન અનેક જગ્યાએથી નાના મોટી માથકૂટના સમાચાર પણ સામે આવતા હોય છે. પરંતુ અમદાવાદથી એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે, આ ઘટનામાં ચાલુ ગરબામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.