તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરાપુરમ શહેરમાં મંગળવારના રોજ એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. જેમાં કુલ 5 લોકોના મોત થયા છે. આ ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઘાયલેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે આગનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.