Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • રાજકોટના પડઘરી ખાતે એક કોટન મિલમાં કોટનના દોરા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં આખી ફેક્ટરી તેમાં બળીને ખાખ થઇ ગઇ છે. કોટન મિલના માલિક દ્વારા દાવો કરાયો કે આ આગને કારણે 200 કરોડનું જંગી નુકશાન થયું છે. માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આગનું કારણ હજુ બહાર આવ્યું નથી. આ કોટન મિલની નજીકમાં જ મગફળીનો જથ્થો ગોડાઉનમાં મૂકાયેલો છે. તેથી કોટન મિલની આગ મગફળી સુધી ના પહોંચે તેની ખાસ કાળજી સત્તાવાળાઓ દ્વારા લેવાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ