9 લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી આવાસમાં આગ લાગી હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. આગ લાગવાની ઘટના અંગેના સમાચાર નજીકના ફાયર વિભાગને મળતા 9 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બતાવવામાં આવ્યું છે
PMO તરફથી કરેલ ટ્વિટમાં જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે બંગલા નંબર 9માં સામાન્ય આગ લાગી હતી. આ આગ પ્રધાનમંત્રીના આવાસીય અને કાર્યાલયના પરિસરમાં લાગી નથી. લોક કલ્યાણ માર્ગ કોમ્પલેક્સ સ્થિત SPGના રિસેપ્શન એરિયામાં આગ લાગી હતી. આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે.