Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂરગ્રસ્ત કેરળની મદદ માટે ગુજરાત સરકારે ટીમ મોકલવાનું નક્કી કર્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરાની ફાયર બ્રિગેડની ચાર – ચાર ટીમ કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવકાર્ય માટે રવાના થશે. 20 જવાનોની ટીમ મદદે પહોંચશે. આ તમામ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી જેથી બુલાવો આવતા જ તાત્કાલિક રવાના કરી શકાય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ