દેશની રાજધાની દિલ્હીમાં ગુરૂવારના રોજ વહેલી સવારે પટપડગંજ વિસ્તારમાં આવેલ એક પેપર પ્રિન્ટિંગ પ્રેસમાં આગ લાગતા એકનું મોત થયું. ઔદ્યોગિક ક્ષેત્ર પટપડગંજ વિસ્તારમાં લાગેલી આગ બુઝાવા માટે ઘટનાસ્થળ પર 35 ફાયરબ્રિગેડના કર્મચારીઓ હાજર છે. વીતેલા છેલ્લાં કેટલાંક દિવસોમાં દિલ્હીમાં આગ લાગવાની કેટલીય ઘટનાઓ સામે આવી ચૂકી છે.