શહેરમાં ઇશનપુરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનાં ધાબા પર આવેલા શેડ પર સ્પાર્ક થતા અચાનક આગ લાગી હતી. આગ લાગી ત્યારે શેડમાં વેલ્ડિંગમાં ભડાકો થયો હતો. જોકે ફાયર સેફ્ટીનાં સાધનો હોવાથી આગ પર ત્વરિત કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઇ હતી.