હજુ તો રાજકોટ અગ્નિકાંડ ચર્ચામાં જ છે ત્યાં દિલ્હીથી પણ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા. અહીં પણ એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં ભયંકર આગ લાગી જતાં 6 જેટલાં નવજાત બાળકોના મોતથી હડકંપ મચી ગયો છે. શનિવારે મોડી રાતે અહીં એકાએક આગ ભડકી હતી.

Copyright © 2023 News Views