શિવસેનાના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉત પોતાના નિવેદનથી ફરી મુશ્કેલીઓ વહોરી રહ્યા છે. સૌ જાણે છે કે તે ઘણી વખત તેમની સ્પષ્ટવક્તા શૈલી અને સ્પષ્ટવક્તા નિવેદનો માટે પ્રખ્યાત છે પણ હવે તેમની મુશ્કેલીઓ વધી હોય તેવું લાગે છે અને તેનું કારણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખવો. પીએમ વિરુદ્ધ વાંધા જનક નિવેદન બાદ હવે લેખ લખવાને લઈને રાઉત મુશ્કેલીમાં મુકાયા છે. ભાજપના નેતા નીતિન ભુતડાએ સંજય રાઉત વિરુદ્ધ યવતમાલના ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.