-
દિલ્હીની એક અદાલતમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી મારિયા શારાપોવ સહિત એક બિલ્ડિંગ કંપની અને કંપનીના અધિકારીઓ સામે ફરિયાદ કરાતા અદાલતે આ તમામની સામે પોલીસમાં એફઆઇઆર નોંધવા આદેશ આપ્યો છે. ગુરૂગ્રામની ભાવના અગ્રવાલ નામની મહિલાએ એવી ફરિયાદ કોર્ટને કરી હતી કે બિલ્ડરે મકાનની એક સ્કીમમાં એવો દાવો કર્યો હતો કે મારિયા સારાપોવ તેમની સ્કીમમાં ટેનિસ એકેડમી શરૂ કરશે અને ટેનિસ રમતા શિખવાડશે. મહિલાએ 53 લાખ આપીને મકાન બુક કરાવ્યું પરમતુ સમય જતાં દાવા પ્રમાણે કંઇ જ ન થતાં છેવટે મારિયા શારાપોવ સહિત અન્યો સામે ફરિયાદ કરી છે.