Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (PK) ફરીથી એક વખત વિવાદોમાં સપડાયા છે. આ વખતે તેમના વિરૂદ્ધ બિહારના પાટલીપુત્રમાં વિશ્વાસઘાતના કેસમાં FIR દાખલ કરવામાં આવી છે. પ્રશાંત કિશોર પર પોતાના અભિયાન “બાત બિહાર કી” માટે કન્ટેન્ટની નકલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બાબતે મોતિહારીમાં રહેતા શાશ્વત ગૌતમે ફરિયાદ નોંધાવી છે, જેમાં PK ઉપરાંત અન્ય એક યુવક ઓસામાનું નામ પણ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ