Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફિનલેન્ડની નવી સરકારે દેશમાં સરકારી કામની ગુણવત્તા સુધારવા માટે અઠવાડિયાના માત્ર ચાર દિવસ અને રોજનું 6 કલાક કામ કરાવવા માટેનો નિર્ણય લીધો છે. આ સાથે લોકોને ત્રણ દિવસની રજાઓને પણ માન્યતા આપવામાં આવી છે. તાજેતરમાં વડાપ્રધાન પદ સંભાળનાર યુવા મહિલા સના મરીને અહી એક કાયોદો પાસ કર્યો છે. આ સાથે લોકોને ત્રણ દિવસની રજાઓને પણ માન્યતા આપવામાં આવી છે. 

સામાન્ય રીતે ફિનલેન્ડમાં લોકો અઠવાડિયાા પાંચ દિવસ 8 કલાક માટે કામ કરે છે. તેના પડોસી દેશ સ્વીડનમાં 2015માં 6 કલાક કામ કરવાની પોલિસી બનાવવામાં આવી હતી. જે પછી અહીંના કર્મચારીઓમાં સકારાત્મક ફેરફારો જોવા મળ્યા હતા. જે બાદ આ નિર્ણય ફિનલેન્ડ માટે લેવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ