Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં લોકસભાની ચુંટણી ચાલી રહી છે ત્યારે કેટલાક ઉમેદવારો પાસે તો કોરડોની સંપતિ છે. સૌથી જાણવા જેવી બાબત એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ કઈ જગ્યાએ રોકાણ કર્યું છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  શેર બજાર કે મ્યૂચ્યુલ ફંડમાં કોઈ રોકાણ નથી અને તેમનું રોકાણ માત્ર બેંકોમાં જમા, ટેક્સ-ફ્રી બોન્ડ, જીવન વીમો અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સુધી જ સીમિત છે.

જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીધા ઈક્વિટીમાં પૈસા નથી લગાવ્યા. તેઓએ ઈક્વિીટી આધારિત મ્યૂચ્યુલ ફંડમાં રોકાણ કર્યું છે. કેરળની વાયનાડ લોકસીટ સીટના નોમિનેશન માટે ચૂંટણી પંચને આપેલી એફિડેવિટ મુજબ તેઓએ મ્યૂચ્યુલ ફંડ દ્વારા ઈક્વિીટીમાં રોકાણ કર્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ