હોમ મિનિસ્ટર અમિત શાહે આજે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. આના પર PDP પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, આજે ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે. 1947મા બે રાષ્ટ્ર સિદ્ધાંતને ફગાવવા અને ભારતની સાથે મળીને જમ્મુ-કાશ્મીર નેતૃત્વના ફેસલાનો પાછળ છોડી દેવામાં આવ્યો છે. મેહબૂબાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ઉપમહાદ્વીપ માટે આના ભયાનક પરિણામ હશે. ભારત સરકારનો ઇરાદો સ્પષ્ટ છે. તે અહિંયાના લોકોને ભયભીત કરીને જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર ઇચ્છે છે. ભારત કાશ્મીર પર પોતાનું વચન નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે.