ગુજરાતમાં દારૂ બંધી છે છતાં રેલમછેલ થઇ રહી છે તેની વિગત વિધાનસભાના ચોમાસા સત્રમાં વિગતો બહાર આવી છે. આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે આણંદ અને મહિસાગર જિલ્લામાં બે વર્ષમાં તાલુકાવાર કેટલી કિંમતનો દેશી દારૂ, વિદેશીદારૂ અને બિયર પકડ્યો તેના વિશે પ્રશ્નોતરી કરવામાં આવી હતી તે માહિતી જાહેર કરવામાં આવી હતી. જેમાં બોરસદ તાલુકામાં દેશી દારૂ રૂ.૬૪,૯૨૦, વિદેશ દારૂ. રૂ.૧,૫૩,૨૫,૫૦૪ અને બિયર રૂ. ૨,૯૨,૧૦૦ પકડ્યો છે.