રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે (બુધવારે) ગુજરાત વિધાનસભામાં વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ. નીતિન પટેલે આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતું. પટેલે કહ્યુ કે, અમારી સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે. ઉત્તમ કામ કરવા આગળ વધી રહ્યા છીએ.ગુજરાતનું 2 લાખ 17 હજાર 287 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે.
મહત્વની જાહેરાતો
- સમૂહ લગ્ન કરનાર યુગલને 12000 રૂપિયાની ફાળવણી, સમુહલગ્ન કરાવનાર સંસ્થાને યુગલ દીઠ 3000ની સહાય
- નિરાધાર વૃદ્ધને માસિક 1000 રૂપિયા પેન્શન
- માનસિક દિવ્યાંગને માસિક રૂ.600થી વધારી રૂ.1000ની સહાય
- મધ્યમ વર્ગ માટે દર વર્ષે પ્રત્યેક પરિવારને 12 કિલો તૂવેર દાળ અપાશે જેનો 66 લાખ લોકોને મળશે લાભ
- ગ્રામ વિકાસની નવી યોજનામાં કોઈ દાતા પોતાના ગામ માટે દાન આપે તો તેટલી જ રકમ સરકાર પણ ઉમેરશે
- બિન અનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ માટે 500 કરોડ
- હોમગાર્ડના 4528 જવાનોની ભરતી કરાશે
- ગાંધીનગરમાં પોલીસ કમિશ્નર કચેરી બનાવાશે
- પાણી પુરવઠા માટે બજેટમાં રૂ.4317 કરોડની જોગવાઈ
- રાજ્યની શાળાઓમાં 7000 નવા ઓરડાઓ બનાવાશે
- ટ્રાફિક સમસ્યા હળવી કરવા 500 કરોડની જોગવાઈ
- પીવાના પાણી માટે નગરપાલિકાઓને 500 કરોડ
- મહેસુલ વિભાગ માટે 4473 કરોડની જોગવાઈ
- ગૃહ વિભાગ માટે 7503 કરોડની જોગવાઈ
- ઉધોગ અને ખાન ખનીજ વિભાગ માટે 7017 કરોડની જોગવાઈ
- ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાવ માટે 13, 917 કરોડની જોગવાઈ
- માર્ગ અને મકાન વિભાગ માટે 10,200 કરોડની જોગવાઈ ખેડૂત
- ખેડૂતો
- કમોસમી વરસાદ,વાવાઝોડા જેવી સ્થિતિ સામે નવી યોજના
- પશુપાલન માટે નાના ગોડાઉન બનાવવા એકમ દીઠ 30 હજારની સહાય
- મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે બજેટમાં 300 કરોડની જોગવાઈ
- કૃષિ યાંત્રિકીકરણ માટે 235 કરોડની જોગવાઈ
- ખેડૂતોને ટ્રેક્ટર તેમજ ઓજારોની ખરીદી માટે સહાય કરાશે
- 39 હજાર કરોડના કૃષિ ધિરાણ ઉપર શૂન્ય ટકા વ્યાજ
- ખેતરમાં ગોડાઉન માટે 30 હજારની ખેડૂતોને સહાય અપાશે
- ખેડૂતોને ટ્રેકટર માટે 235 કરોડની સહાય અપાશે
- ખેડૂતને ખેતરમાં ગોડાઉન બનાવવા માટે NA નહી કરાવવું પડે
- ખેડૂતોને ટ્રેકટર માટે 32 હજારની સહાય અપાશે
- ગાય આધારિત ખેતી માટે દર વર્ષે 10 હજારની સહાય
- એક ગાય દીઠ મહીને 900 રૂપિયા સહાય અપાશે
- ગાય દીઠ ખેતી માટે 50 કરોડની જોગવાઈ
- દાડમ, કેરી જેવા ફળોને માર્કેટ માટે 75 હજારથી એક લાખની સહાય
- ખેડૂતોને હળવા કરવા વાહનની ખરીદી માટે 50થી 75 હજાર સુધીની સહાય
- ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે ધિરાણ માટે 1 હજાર કરોડ
- પાક વીમાનુ પ્રિમિયમ ભરવા માટે 1190 કરોડની જોગવાઈ
- કૃષિ અને વિવિધ પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઈ
- ગોડાઉન-સ્ટોરેજ સ્ટ્રક્ચર માટે 300 કરોડની જોગવાઈ
- સ્ટ્રક્ટરના એકમ દીઠ સરકાર 30 હજારની સહાય કરશે
- સૌની યોજનાના બીજા તબક્કામાં વધારાના 1,710 કરોડની નવી જોગવાઈ
- ખાતેદાર ખેડૂતોને અકસ્માત વીમા હેઠળ 72 કરોડની જોગવાઈ
- કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં 7423 કરોડની જોગવાઈ
- ખેડૂતોને પાક વીમાનું પ્રિમિયમ ભરવા 1190 કરોડની જોગવાઈ
- એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 34 કરોડની જોગવાઈ
- કૃષિ યુનિવર્સિટી, કૃષિ સંસોધન માટે 750 કરોડની જોગવાઈ
- આરોગ્ય
- આરોગ્ય - પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,243 કરોડની જોગવાઇ
- સશક્ત મહિલા સુપોષિત ગુજરાત માટે 2000 કરોડ
- મુખ્યમંત્રી અમૃતમ્ અને મા વાત્સલ્ય યોજના માટે 1105 કરોડ
- આયુષ્માન ભારત PM જન આરોગ્ય યોજના માટે 450 કરોડ
- અર્બન હેલ્થ સેન્ટર માટે 80 કરોડની જોગવાઈ
- રાજ્યમાં નવસારી,રાજપીપળા, પોરબંદર એમ 3 મેડિકલ કોલેજ બનશે
- કોલેજોના નિર્માણ માટે 125 કરોડની જોગવાઈ
- SSG હોસ્પિટલમાં નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ બનશે
- 180 કરોડના ખર્ચે નવી મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલ બનશે
- 108 એમ્બ્યુલન્સ માટે નવી 150 એમ્બ્યુલન્સ ખરીદાશે
- 150 એમ્બ્યુલન્સ ખરીદવા 27 કરોડની જોગવાઈ
- સોલા અમદાવાદ ખાતે લેગ્વેજ પેથોલોજી કોર્ષ શરૂ થશે
- સોલા અમદાવાદ ખાતે કોક્લિયર ઈમ્પલાન્ટ સેન્ટરો કાર્યાન્વિત થશે
- શિક્ષણ
- શિક્ષણ વિભાગ માટે કુલ 31,955 કરોડની જોગવાઇ
- સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે યોજના
- ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના
- 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવાશે
- શાળાઓમાં સુવિધાઓ માટે 250 કરોડની જોગવાઇ
- પ્રાથમિક શાળાઓમાં 7000 વર્ગખંડોનું બાંધકામ થશે જેના માટે 650 કરોડની જોગવાઈ
- શાળાઓમાં ઓનલાઇન રિયલ ટાઇમ મોનિટરિંગ અને તેના માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર
- કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે 188 કરોડની જોગવાઈ
- મધ્યાહન ભોજન યોજના માટે અન્ન સંગમ યોજના તેના માટે 980 કરોડની જોગવાઇ
- રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 550 કરોડ
- વર્ચ્યૂઅલ ક્લાસરૂમ-જ્ઞાનકુંજ સવલત માટે 125 કરોડ
- વ્યારામાં 14 કરોડના ખર્ચે નવું જિલ્લા શિક્ષણ-તાલીમ ભવન
- કોલેજમાં 3 લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના તેના માટે 200 કરોડની જોગવાઇ
- ટેક્નિકલ શિક્ષણ સંસ્થાઓમાં બાંધકામ-મરામત માટે 155 કરોડ
- સરકારી યુનિવર્સિટીઓના બાંધકામ-ભવન નિર્માણ માટે 246 કરોડ
- સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ માટે 10 કરોડ
- કાછલ-મહુવા, ડેડીયાપાડ, ખેરગામ કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ થશે
- નવી 7 ગ્રાન્ટ ઇન એઇડ વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરૂ થશે
- ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેક્નોલોજીનો અભ્યાસક્રમ માટે 12 કરોડ
- રાજ્યની શાળાઓમાં 7,000 નવા ઓરડાં બનશે
- વિકસતિ-અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની સહાય માટે 575 કરોડ
- અનુસૂચિત જાતિના ખાનગી પ્રા.શાળાના વિદ્યાર્થીઓ માટે 13 કરોડ
- ધો-9ની વિકસતી-અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓને ફ્રી સાયકલ
- ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માટે 80 કરોડ
- રાજ્યમાં નવસારી, રાજપીપળા અને પોરબંદર ખાતે મેડિકલ કોલેજ આરંભાશે
- રૂ. 125 કરોડ નવી ત્રણ મેડિકલ કોલેજ માટે ખર્ચાશે
- શહેરી વિકાસ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે રૂ.13,440 કરોડની જોગવાઈ
- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ.4544 કરોડની જોગવાઈ
- ભૂગર્ભગટર તેમજ પાણી પુરવઠાની સુવિધા માટે રૂ.1169 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી સડક યોજના હેઠળ 500 કરોડની જોગવાઈ
- પીવાના પાણી માટે નગરપાલિકાઓ માટે રૂ.500 કરોડ
- ટ્રાફિક સમસ્યાની હળવી કરવા માટે રૂ.500 કરોડની જોગવાઈ
- શહેર આસપાસના ગામડાઓના વિકાસ માટે રૂ.250 કરોડની ફાળવણી
- સ્માર્ટ ટાઉન માટે 5 વર્ષ માટે રૂ.100 કરોડની જોગવાઇ
- નદી અને તળાવ માંથી કચરો કાઢવા માટે 15 કરોડની જોગવાઈ
- વરસાદી પાણીના નિકાલ પરિવહન માટે રૂ.800 કરોડની ફાળવણી
- સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 5 શહેરમાં કામ હાથ ધરાશે
- 6 શહેરોમાં એરિયા બેઝ વિકાસના કામો માટે રૂ.597 કરોડની જોગવાઈ
- સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના સ્વચ્છ બનાવવા 200 કરોડની જોગવાઈ
- રેલવે ફાટક પર બ્રીજ બનાવવા રૂ.200 કરોડની જોગવાઇ
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.800 કરોડની જોગવાઇ
- સુરત મેટ્રો પ્રોજેક્ટ, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ રૂ.406 કરોડ
- ફાયર સ્ટેશનો માટે આધુનિક સાધનો વસાવવા 106 કરોડની જોગવાઈ.
- ગિફ્ટ સિટી ખાતે બેંક 19 વીમા કંપની 50થી વધુ કેપિટલ માર્કેટ માટે 200 કરોડની જોગવાઈ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે રૂ.13,440 કરોડની જોગવાઈ..