પ્રશ્નોત્તરી કાળમાં પ્રવાસન અંગે, રાજ્ય સરકારે પ્રવાસનની જાહેરાત પાછળ અધધ ખર્ચ કર્યો. રાજ્યમાં સરકારે 66.79 કરોડની જાહેરાત કરી તેની સામે અન્ય રાજ્યમાં પણ સરકારે 42.02 કરોડની રકમનો ખર્ચ કરવામાં આવ્યો. આ ખર્ચ કરવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું સરકારનો દાવો છે.