ગુજરાત રાજ્યના નાણાં મંત્રી નીતિનભાઇ પટેલ આગામી તારીખ 3જી માર્ચે વર્ષ 2021 -22નુ અંદાજપત્ર રજૂ કરશે. સતત નવમી વખત રાજ્યના અંદાજપત્ર રજૂ કરવાનું રેકોર્ડ નીતીનભાઇ પટેલના નામે બનશે અગાઉ તેમણે બે વખત લેખાનુદાન પણ રજૂ કર્યું છે. અંદાજપત્ર ને લઈને છેલ્લા એક સપ્તાહથી નાણામંત્રી નીતિનભાઈ પટેલ વિભાગવાર સમીક્ષા કરી રહ્યા છે અને નવી બાબતોને આખરી ઓપ આપી રહ્યા છે.અને રાજયના સુગ્રથિત સવર્ગિી વિકાસ માટે અંદાજપત્રની ભૂમિકા મહત્વની છે. ત્યારે વર્ષ 2021-22નું આગામી અંદાજપત્રને સંપૂર્ણ તૈયારી કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.