દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન સરકારે મંગળવારે આમ આદમીને મોટી રાહત આપી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફોરન્સ કરી આમ આદમીને રાહતના સમાચાર આપ્યા છે. નાણાં મંત્રીએ જણાવ્યું કે અગામી ત્રણ મહિના સુધી કોઈ પણ ATMમાંથી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ આપવો પડશે નહીં. આ સિવાય બેન્કોના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની શરતમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.