દેશની સુસ્ત ચાલી રહેલી અર્થવ્યવસ્થાનો સામનો કરી રહેલી મોદી સરકાર માટે એક ચોંકાવનારા સમાચાર છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરએ મોદી સરકારને 1991ની પી.વી. નરસિમ્હારાવ સરકારનું આર્થિક મૉડલ અપનાવવાની સલાહ આપી છે. તે સમયે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દેશના નાણામંત્રી હતા અને તે દરમિયાન દેશમાં આર્થિક ઉદારીકરણ શરૂ થયું હતું.
'ધ હિન્દુ' અખબાર માટે લખેલી કૉલમમાં પ્રભાકરે તર્ક આપ્યો છે કે હાલની સરકારને 'રાવ-સિંહની આર્થિક નીતિ'થી એક શીખામણ લેવી જોઈએ, 1991માં કૉંગ્રેસ સરકારમાં જ્યારે રાવ વડાપ્રધાન હતા અને મનમોહનની પાસે નાણા મંત્રાલય હતું.