PM નરેન્દ્ર મોદીએ કોરોનાની જીવલેણ મહામારી વચ્ચે લોકડાઉન 4.0ની જાહેરાત કરી છે. રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદીએ જણાવ્યું કે લોકડાઉન 4.0 માટે પણ સંપૂર્ણ તૈયારી રાખવી પડશે. જોકે હવે લોકડાઉન જેટલા દિવસો સુધી લંબાવવામાં આવશે તે અગાઉના લોકડાઉન કરતા તદ્દન અલગ હશે. દેશમાં કોરોનાના સંકટ વચ્ચે PM મોદીએ 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે.
ત્યારે આ પેકેજ અંગે આજે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વિસ્તારથી માહિતી આપશે એટલે કે આ પેકેજની બ્લ્યુ પ્રિન્ટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, PM મોદીએ મંગળવારે દેશની અર્થવ્યસ્થાને ગતિશિલ બનાવવા માટે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ દેશના 10 ટકા GDPની બરાબર છે. PM મોદીએ જણાવ્યુ હતુ કે, આ આર્થિક પેકેજ શ્રમિકો, ખેડુતો, ગૃહ ઉદ્યોગો, MSME, ટેક્સદાતાઓ માટે હશે.