દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. 30 જેટલા રાજ્યો લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસને પગલે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેમણે ટેક્સ રિર્ટનને લઈને મોટી રાહતની જાહેરાત કરી છે. સરકારે તમામ ટેક્સ સંબંધી બાબતોની તારીખ 31 માર્ચથી વધારીની જૂન અંત સુધી લંબાવી છે. એટલું જ નહીં તેના વ્યાજદરમાં ઘટાડો કરશે. GSTની ફાઈલિંગ તારીખ પણ વધારીને 30 જૂન કરવામા આવી છે. જેથી નાના મઘ્યમ વ્યવસાય કરનારાઓને રાહત મળી શકે. તેમજ વિવાદથી વિશ્વાસ સ્કિમનો સમય પણ વધારી જૂન સુધીનો કરી દેવામાં આવ્યો છે.