બજેટમાં નાણા નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે નાણાકીય વર્ષ 2019-20 માટે કેન્દ્રીય બજેટ (Union Budget 2019) રજૂ કરવા જઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં વિશાળ જનાદેશ મેળવનારી નરેન્દ્ર મોદી સરકાર આજે પોતાનું પહેલું બજેટ રજૂ કરશે. આ બજેટની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયાનું સપનું પૂરું કરવા માટે મજબૂત પગલાં લેવાનો પડકાર છે.
ઈલેક્ટ્રિક વાહન ખરીદ પર છૂટ મળશે, નેશનલ હાઈવે પ્રોગ્રામનું પુનર્ગઠન કરીશું, રેલવે ટ્રેક માટે PPP મોડેલને મંજૂરી : નાણા મંત્રી
દેશની ખાતાવહીમાં ગેસ ગ્રીડ બનાવવાની જાહેરાત

ઈન્ફ્રા, નવા રોજગાર પર મોટા ખર્ચની જરૂરત છે. MSME માં રોકાણની સખત જરૂરત છે
નાણા મંત્રીએ કહ્યું, હાલમાં ભારત છઠ્ઠી સૌથી મોટી ઈકોનોમી
2025 સુધી $5 લાખ કરોડની ઈકોનોમીનું લક્ષ્ય
આપણી ઈકોનોમી $2.7 લાખ કરોડની છે. ઈકોનોમી $1.85 હતી જે વધી $2.7 Tn થઈ : નાણા મંત્રી
અમે ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કર્યા. ચાણ્ક્ય નીતિનો અમે બહુ સારી રીતે ઉપયોગ કર્યો : નાણા મંત્રી
મજબૂત દેશ કે લિએ મજબૂત નાગરિક અમારું સૂત્ર. દેશના અલગ અલગ ભાગોમાં સરકારની કામગીરી જોવાઈ
ન્યુ ઈન્ડિયા માટેના બધા સુધારા હાથ ધર્યા. ગત 4 વર્ષોમાં ખાધ ઉત્પાદો પર બમણો ખર્ચ