9 વાગ્યા સુધીમાં જિલ્લા -તાલુકા પંચાયતમાં 7 ટકા મતદાન નોંધાયું છે જેમા સૌથી વધુ આણંદમાં 8.9 ટકા મતદાન થયું છે અને સૌથી ઓછું મતદાન પોરબંદરમાં 6.7 ટકા થયું છે. નગરપાલિકમાં બે કલાકમાં 8.5 ટકા મતદાન નોંધાયું છે જેમાંથી સૌથી વધુ કડીમાં 9.8 ટકા આ બાદ ઉંઝામાં 9.7 ટકા, માંડવીમાં 9.6 ટકા, પાલીતાણામાં 9 ટકા, ડીસામાં 8.8 ટકા મતદાન નોંધાયું છે.