ફિલ્મ નિર્માતા સુનિલ દર્શન એ YouTube પર તેમની ફિલ્મ 'એક હસીના થી એક દીવાના થા'ના કોપીરાઈટ ઉલ્લંઘનને રોકવા માટે કાનૂની રસ્તો અપનાવ્યો છે. સુનીલ દર્શને આરોપ લગાવ્યો છે કે, વિડિયો પ્લેટફોર્મ પર ઘણા યુઝર્સ તેમની વિશિષ્ટ સામગ્રીનું મુદ્રીકરણ કરી રહ્યા છે, જેના કારણે તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. ફિલ્મ નિર્માતાએ તેમની એફઆઈઆરમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને તેમના ઘણા કર્મચારીઓના નામ આપ્યા છે.
સુનીલ દર્શને ETimes સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'મારી ફિલ્મ, જે મેં ક્યાંય અપલોડ કરી નથી અને દુનિયામાં કોઈને વેચી નથી, તે YouTube પર લાખો વખત જોવામાં આવી છે. હું તેને (ગુગલ)ને પરથી દૂર કરવા વિનંતી કરતો રહ્યો, પરંતુ નિરાશા સિવાય કંઈ મળ્યું નહીં. હું ખૂબ જ નિરાશ થઈ ગયો. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મારે કોર્ટમાં જવું પડ્યું.