'ટાઇગર ઝિંદા હૈ' ફિલ્મમાં સલમાન ખાનને અલગ અલગ મિશન પર મોકલનારા એક્ટર ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ નિધન થઇ ગયુ છે. તેઓ ગત ઘણાં સમયથી બીમાર હતાં અને તેઓને ઘણી વખત હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા.