ફિલ્મ અભિનેતા અને ભાજપના સાંસદ સની દેઓલને કોરોનાનું સંક્રમણ થયું છે. તેણે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. સની દેઓલ પરિવાર સાથે મનાલી ફરવા માટે પહોંચ્યા હતા. જ્યાં કોરોના ટેસ્ટ કરાવતા જાણવા મળ્યું કે તેઓ કોરોના સંક્રમિત છે. સની દેઓલ પરીવાર સાથે છેલ્લા 1 માસથી હિમાચલના મનાલીમાં હતા.