રાજકોટ, જામનગર, ભાવનગર ,અમદાવાદ વડોદરા અને સુરત આ છ મહાનગરોમાં આગામી તારીખ 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાનાર છે . આ અંગે સંબંધિત જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની સાથે જ સોમવારથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે. મુખ્ય રાજકીય પક્ષો દ્વારા આ અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પંચ દ્વારા પણ નિરીક્ષકોની નિમણૂક કરી દેવામાં આવી છે. ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો પસંદગી પ્રક્રિયાને લઇને મેરેથોન બેઠકોનું આયોજન થઈ ચૂક્યા છે.