આવકવેરાના રીટર્ન ફાઈલ કરનારાઓએ વેળાસર રીટર્ન ફાઈલ કરવાના રહેશે કારણ કે બેન્કો સળંગ ચાર દિવસ બંધ રહેવાની છે. માર્ચના અંતિમ અઠવાડિયામાં બેંકો ચાર દિવસ માટે બંધ રહેશે. 29 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી બેંકોમાં કોઈ કામકાજ થશે નહીં. 29 માર્ચના રોજ ભગવાન મહાવીર જયંતીની રજા છે. 30 માર્ચે ગુડ ફ્રાઈડેની રજા તથા 31 માર્ચ બેંકો માટે ક્લોઝિંગ ડેટ હોય છે જેના કારણે બેંકો ગ્રાહકો સાથે લેવડદેવડ કરતી નથી. અને ત્યારબાદ 1 એપ્રિલના રોજ રવિવારની રજા છે. આમ સંળગ 4 દિવસ બેંકોમાં તમામ પ્રકારના વ્યવહારો બંધ રહેશે.