સાત વર્ષ બાદ પ્રથમ વખત વર્તમાન નાણાકીય વર્ષમાં એફઆઈઆઈ(ફોરેન ઈન્સ્ટિટ્યુટશનલ ઈન્વેસ્ટર્સ) ની ઈક્વિટી માર્કેટમાં ચોખ્ખી લેવાલી જોવા મળી છે. સામાન્ય રીતે જ્યારે એફઆઈઆઈની વેચવાલી હોય ત્યારે ડીઆઈઆઈની લેવાલી હોય ત્યારે ડીઆઈઆઈની વચવાલી જોવા મળે છે. પરંતુ સાત વર્ષ બાદ 2016-17માં ઈક્વિટી માર્કેટમાં એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બન્નેની ચોખ્ખી ખરીદી જોવા મળી છે.