મહિલાઓને તમામ અધિકાર આપવાની વાત કરનાર તાલિબાન તેમના અવાજને જરા પણ સહન કરી શક્યુ નહીં. મહિલાઓએ હુકૂમત વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો. તાલિબાની યોદ્ધાઓ હિંસા પર ઉતરી આવ્યા. જાણકારી અનુસાર શનિવારે મહિલાઓએ કાબુલમાં જોરદાર પ્રદર્શન કર્યુ. જે બાદ તાલિબાની યોદ્ધાઓ હિંસા પર ઉતરી આવ્યા અને મહિલાઓની સાથે મારપીટ કરી.