Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં કોરોનાની  મહામારી વકરી રહી છે. દરદીઓની સંખ્યામાં  ધરખમ વદારો  થઈ રહ્યો છે.   આન ે નાથવા  અને કોરોના વાઈરસની  ચેઈન તોડવાની  આવશ્યકતા હોવાથી  કઠોર પ્રતિબંધો સાથે ૧૪૪ની કલમ લાગુ પડશે.  એટલે કે આવતીકાલ ૧૪ એપ્રિલ બુધવારના રાત્રે ૮ વાગ્યાથી  આગામી ૧૫ દિવસ સુધી  કરફયુ લાગુકરવાની  ઘોષણા  રાજ્યના    મુખ્યપ્રધાન  ઉધ્ધવ ઠાકરેએ  આજે કરી હતી.   જોકે આ કરફયુના સમયમાં   આર્થિક રીતે  નબળા વરંગને  પરેશાની વેઠવી ન પડે તે માટે રાહત આપવા પાંચ હજાર ૪૭૬ કરોડ રૂપિયાની મદદનું  પેકેજ મુખ્ય પ્રધાન  ઉધ્ધવ ઠાકરેએ  જાહેર કર્યું હતું.  
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ