કોરોના વાયરસના કહેર સામે ગુજરાતમાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમનારને છોડવામાં નહીં આવે તેવો કડક સંદેશ આપ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ હોમ ક્વૉરન્ટીનના આદેશનું પાલન ન કરનારા કુલ ત્રણ શખ્સો જેમાં એક અમદાવાદના અને બે વડોદરાના સામે પોલીસ કેસ દાખલ કર્યો છે.