ભારતીય અર્થતંત્રને મોંઘવારી સામે ટકાવી રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજદરમાં ઈમરજન્સી વધારો કર્યા બાદ બુધવારે રાત્રે અમેરિકાની સેન્ટ્રલ બેંક પણ વ્યાજદરમાં વધારો કર્યો છે. અમેરિકામાં મોંઘવારી ૪૧ વર્ષની ટોચે પહોંચતા યુએસ ફેડે વ્યાજદરમાં વધારો કરવાની શરૂઆત માર્ચ મહિનાથી કરી હતી અને આજે પૂરી થયેલ FOMC ની બેઠકમાં પણ વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકાની સેન્ટ્રલ બેંકે વર્ષ ૨૦૦૦ બાદનો આ સૌથી મોટો વ્યાજદર વધારો કરવાની સાથે આગામી સમયમાં વધુ વ્યાજદર વધારાની આગાહી કરી છે. આગામી બેઠકમાં પણ ૦.૫૦ ટકાનો વધારો સંભવિત છે.