ભારતમાં બેકાબૂ બનેલા કોરોનાએ સમગ્ર વિશ્વને ભયભીત કરી દીધું છે. ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે અમેરિકા પણ ચિંતામાં આવી ગયું છે અને ત્યાંની સરકાર સતત નવી નવી ગાઈડલાઈન જાહેર કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તાજેતરમાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. જાહેરાત પ્રમાણે 4 મે બાદ ભારતથી આવતા મુસાફરોને અમેરિકામાં પ્રવેશ નહીં આપવામાં આવે.