FB, WhatsApp અનેInstagram ડાઉન થયું છે. લોગઈન સર્સિવસને યુઝર્સ યુઝ કરી શકતા નથી. શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આ તકલીફ યુઝર્સ સામે આવી હતી. આ માત્ર ભારત પુરતું જ નથી પરંતુ વિશ્વભરના અનેક યુઝર્સની સાથે આ પ્રકારની મુશ્કેલી આવી છે. લોકો ટ્વીટ કરીને આ અંગે લખી રહ્યા છે. જોકે, આશરે 30 મિનિટ સુધી બંધ રહ્યા બાદ વોટ્સએપ ફરી કાર્યરત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે ફેસબુક મેસેન્જરમાં પણ મેસેઝ મોકલી શકાતા નથી. વોટ્સએપ ઉપર પણ મેસેઝ જતાં નથી કે પછી ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મેસેઝ જતાં નથી. વોટ્સએપ ઓપન થઈ રહ્યું છે પરંતુ કામ કરતું નથી જ્યારે ફેસબુક અને ઇસ્ટાગ્રાામની નૂઝ ફીડ રિફ્રેઝ થઈ નથી રહી.